| Ardhmagdhi Language | Meaning in Gujarati (ગુજરાતી) | Meaning in Hindi (हिन्दी) |
|---|---|---|
| कओ | શાથી, ક્યાંથી | कैसे, कहां से |
| कंकड | કવચ, બખ્તર | |
| कंकेल्लि | અશોક વૃક્ષ, આસોપાલવનું ઝાડ | |
| कंखा | આભિલાષા, દ્રવ્યની ઈચ્છા, લોભનું બીજું નામ | |
| कंडय | કાળનો એક સૂક્ષ્મ ભાગ | |
| कच्छरी | ગુચ્છો | |
| कज्ज | કાર્ય, પ્રયોજન, કારજ, કર્તવ્ય, ક્રિયા | |
| कणगप्पभा | ધૃતદ્વીપના અધિપતિ દેવતાનું નામ | |
| कण्ण | કાન | |
| कण्ह | કૃષ્ણ વાસુદેવ | |
| कणहुइ | કયાંય પણ, કોઈ પણ સ્થાન | |
| कपोत | કબુતર, પારેવું | |
| कमसो | અનુક્રમથી | |
| करड | એક જાતનું વાજિંત્ર | |
| करयल | હથેળી, હાથની સપાટી | |
| कलिऊण | વિચારીને | |
| कसिण | પૂરે પૂરું, સંપૂર્ણ | |
| कहण | કથન, વર્ણન | |
| कायंव | કદમ્બનું વૃક્ષ | |
| कायरिया | માયા, કપટ | |
| कारूण्ण | કરૂણા, દયા | |
| कालकूट | વિષ, ઝેર | |
| कावलिय | કવલ આહાર | |
| किंवा | અથવા | |
| किट्टिक | એક જાતની વનસ્પતિ | |
| किण्ह | કાળો રંગ | |
| कित्तिआ | કૃતિકા નક્ષત્ર | |
| किरिमेर | એક જાતનું સુગંધી દ્રવ્ય | |
| किरीड | મુગડ | |
| किलामणा | પીડા, દુઃખ | |
| कीय | વેચાતું લીધેલું | |
| कुंडलवर | કુંડલવર નામનો દ્વીપ તથા સમુદ્ર | |
| कुंडिय | કમંડળ | |
| कुच्छा | નિંદા | |
| कुडंग | ઘરનું ઢાંકણુ, છાપરૂં | |
| कुम्म | કાચબો | |
| कुवलय | કમળ | |
| काल्लिज | કાળજુ, શરીરની અંદરનો એક અવયવ | |
| कासंकस | પ્રમાદી, આકુળ-વ્યાકુળ, અસ્વસ્થ | |
| कासण | ઉધરસ ખાવી | |
| कासव | કાશ્યપ ગોત્રીય મહાવીર સ્વામી, 24માં તીર્થંકર | |
| काहावण | મુદ્રા, સિક્કો | |
| काहे | કયારે | |
| किंकर | અનુચર, સેવક, દાસ, ચાકર | |
| किंनर | કિન્નર જાતના વ્યવતર દેવતા | |
| किच्छ | કષ્ટ, મુશ્કેલી | |
| कित्तण | વખાણ, પ્રશંસા, સ્તુતિ | |
| किमठ्ठं | શા માટે ? | |
| किल | નિશ્ચય | |
| किवणम | કૃપણ, કંજૂસ | |
| कीब | બીકણ, ડરપોક | |
| कुंकुम | કેશર | |
| कुइय | ખરી પડેલું | |
| कालन्न | કર્તવ્યપરાયણ, વખતનો જાણનાર | |
| कालुण | દયા, કરૂણા | |
| खइअ | ભોજન | |
| खंड | ભાગ, કટકો | |
| खंडण | વિચ્છેદ, નાશ | |
| खंडपट्ट | જુગારી | |
| खंडिय | શિષ્ય, વિદ્યાર્થી | |
| खंति | સહનશીલતા, ક્રોધનો નિગ્રહ કરવો તે, ક્ષમા | |
| खंतिया | જનની, માતા | |
| खंधार | સેનાનો પડાવ, લશ્કરનું નિવાસ સ્થાન, છાંવણી | |
| खंभ | થાંભલો, થંભ | |
| खंभालण | થાંભલા સાથે બાંધવું તે | |
| खग्ग | તલવાર | |
| खग्गुड | ખરાબ સ્વભાવ વાળું તે, લુચ્ચુ, ધર્મહીન | |
| खज्जू | ખૂજલી, ખરજવો | |
| खज्जूर | ખજૂર, એક જાતનો મેવો | |
| खट्ट | ખાટું | |
| खण | અવસર, વખત | |
| खणग | ખોદનાર | |
| खणि | ખાણ | |
| खद्-द्ध | મનોજ્ઞ, સ્વાદિષ્ટ, રસભર | |
| खद्धं | જલ્દી, ઉતાવળે | |
| खमग | માસક્ષમણ આદિ તપ કરનાર, તપસ્વી સાધુ | |
| खमरिह | ક્ષમા કરવાને યોગ્ય | |
| खर | કઠિન, ખરખરો, કર્કશ, તીક્ષ્ણ | |
| खरंट | તિરસ્કાર કરનાર | |
| खरिआ | દાસી | |
| खलीण | લગામ, ચોકડું | |
| खवअ | કર્મનો ક્ષય કરનાર, ક્ષપક શ્રેણીગત સાધુ | |
| खवा | રાત્રિ | |
| खसर | ખસનો રોગ, ખસ | |
| खह | આકાશ | |
| खाइम | સુખડી, મેવો, વગેરે ખાવાલાયક પદાર્થ | |
| खाइय | પ્રગટ કરેલ, કહેલ | |
| खामण | ખમાવવું | |
| खारी | એક જાતનું પ્રાણી | |
| खालिय | ધોયેલું | |
| खिइ | પૃથ્વી | |
| खिंसण | નિંદા, તિરસ્કાર, અપમાન | |
| खिंसा | નિંદા | |
| खिज्जिय | ખેદ પામેલું | |
| खित | આકાશ, પ્રદેશ | |
| खीण | ક્ષીણ થયેલ, ઘસાઈ ગયેલ | |
| खीरपूर | ઉકળતું દૂધ | |
| खील | ખીલો | |
| खुंभण | ક્ષોભ ઉપજાવનાર | |
| खुज्जा | કૂબડી દાસી | |
| खुड्डय | હલકું, થોડૂં | |
| खुड्डिआ | નાના સાધ્વી આર્યા | |
| खुप्पिवासा | ભૂખ અને તરસ | |
| खुहा | ક્ષુધા અને ભૂખ | |
| खेडण | ખેડવું | |
| खेणबाण | આકાશબાણ, શસ્ત્રવિશેષ | |
| खेद | પીડા, ખેદ | |
| खेम | પ્રાપ્ત વસ્તુનું પરિપાલન | |
| खेमंकर | ક્ષેમકુશળ કરનાર | |
| खोदोदग | શેરડીના રસ જેવું પાણી | |
| खोसिय | જૂનું કરી નાખેલું |
